પ્યાર કરો તો કોઈ એક થી કરો હોઈ શકે તો કોઈ નેકથી કરો અને જ્યારે સુધી કોઈ ન મળે સાચો સાથી તો ટ્રાઈ તો ઓછામાં ઓછા દરેકથી કરો