ગુજરાતી જોક્સ- હું મંદિર જાઉં છું
Wife & husband નો ઝગડો થઈ ગયો
Wife- હું જાઉં છું ઘર છોડીને
Husband- હું મંદિર જાઉં છું
Wife- તમે કેટલી પણ બાધા રાખો તોય હુ
પાછી આવવાની નથી
Husband- હું તો બાધા પૂરી થઈ એટલે જાઉં છું!