April Fool jokes જોક્સ- પત્ની સાથે નો એપ્રિલ ફૂલ્ એક વાર જરૂર વાંચશો હંસી રોકી ના શકશો
પરમ દિવસે Wife ને એપ્રિલ ફૂલ બનાવવાના ચક્કરમાં
કહ્યું- "આજે કામવાળી નહી આવે"
એણે- સવાલ કર્યો- તમને ક્યાંથી ખબર??
બસ- ત્યારનો ઘરમાં ઝગડો ચાલું છે
મરે મરે આ અંગ્રેજો અને એના તહેવારો..