મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 3 ઑક્ટોબર 2019 (18:22 IST)

ગુજરાતી જોક્સ - સો ટક બચત

પટેલ સાહેબ આજે સવાર સવારે છાપુ વાંચી રહ્યા હતા જેમા એક ખૂબ શાનદાર સાડીનો ફોટો હતો અને લખ્યુ હતુ - આ સુંદર સાડીને આજે જ ખરીદો અને પૂરા 50% બચાવો.. પટેલ સાહેબે આમ તેમ નજર દોડાવી અને ધીરેથી આખુ પાન જ ફાડી નાખ્યુ... પૂરા 100% બચાવી લીધા