બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: રવિવાર, 7 જૂન 2020 (20:05 IST)

ગુજરાતી જોક્સ- કોરોના સમયેનો લગ્નનું આમંત્રણ -ખૂબ હસાવશે આ જોક્સ

કાલે મને એક લગ્નનો આમંત્રણ મળ્યું
શ્રીમાન-શ્રીમતી
તેના પર 
સરનામાની પાસે WL1/WL2 લખ્યુ હતું
મે ફોન કરીને તેનો મતબલ પૂછ્યું 
તો તેણે કીધું કે 5- લોકોની પરવાનગી મળી છે 
તમારું નંબર 51 અને 52  છે જેમ જ 
બે લોકો કોઈ કારણથી કેંસલ થશે તો 
તમે બન્નેને પધારવું છે 
એક દિવસ પહેલા 
તમને સૂચના આપી દઈશ 
બસ તમે તૈયારી રાખજો..