સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 4 માર્ચ 2021 (20:39 IST)

ગુજરાતી જોક્સ- તોફાની જોક્સ

એક ટીચરે લાલોને એક પ્રશ્ન પૂછ્યું - એક ઝાડ પર 9 ચકલીઓ બેસી છે
એક બંદૂકથી એક ચકલીને મારી નાખીશ તો કેટલી શેષ રહી ?
લાલો- મેડમ એક ચકલી તો મરી જશે પણ બાકીની બધી બંદૂકની અવાજ સાંભળીને ઉડી જશે
ટીચર - ના આ ગણિતનો સવાલ છે તેથી ત્યાં હવે 8 ચકલીઓ શેષ રહેશે.પણ તમારો જવાબ આપવાનો અંદાજ મને સારો લાગ્યો
લાલો હવે ગુસ્સામાં હતો એને બદલા લેવાનો વિચાર્યો
એને ટીચરથી પૂછયું - મેડમ એક બાગમાં ત્રણ મહિલાઓ બેસીને આઈસક્રીમ ખાય છે
એક મહિલા- કાપી-કાપીને ખાય છે
બીજી મહિલા- ચૂસી ચૂસીને ખાય છે.
ત્રીજી મહિલા - કોન ખાય છે
એમાંથી પરણેલી મહિલા કોણ છે ?
ટીચર થોડી શર્માવી પણ જવાબ તો આપવું પડે
કહેવા લાગી જે આઈસ્ક્રીમ ને ચૂસી-ચૂસીને ખાય છે
લાલો:મેડમ જેને માંગમાં સિંદૂર છે એ પરેણેલી છે પણ તમારો જવાબ આપવાનો અંદાજ મને સારો લાગ્યો