ભારત એક એવો દેશ છે જ્યાં લોટો પકડવાની સ્ટાઈલ પરથી સમજી જવાય છે કે હવે આ શુ઼ કરશે નીચેથી પકડે તો મોંઢું ધોશે વચમાંથી પકડે તો પાણી પીશે ઉપરથી પકડે તો રેલ્વે ના પાટે જશે