ગજરાતી જોક્સ- ઘર જેવું વાતાવરણ Updated: Thu, 1 Jun 2023 (15:29 IST) google-news ઘરેથી 3 મહિના કામ કર્યા પછી, એર હોસ્ટેસ - સર તમે આ ફ્લાઈટમાં છો તમને ઘર જેવું વાતાવરણ મળશે... પેસેન્જર - તે બરાબર છે પરંતુ હું અહીં ઝાડૂ પોતુ બિલકુલ નહીં કરું