જ્યોતિ બસુએ વોટ ન આપ્યો

કોલકાતા | ભાષા| Last Modified બુધવાર, 13 મે 2009 (16:25 IST)

સીપીએમનાં વરિષ્ઠ નેતા જ્યોતિ બસુ પોતાના નિવાસસ્થાને લપસીને પડી જતાં તેમને ઈજા પહોચી હતી. તેથી તેઓ પ્રથમવાર પોતાના મતદાનનો ઉપયોગ કરી શક્યા નહતા.

તેમનાં ખાનગી સચિવ જયકૃષ્ણ ઘોષનાં જણાવ્યા મુજબ 95 વર્ષીય જ્યોતિ બસુનાં પગમાં ઈજા થઈ છે. 23 વર્ષ સુધી મુખ્યમંત્રી રહેનાર જ્યોતિ બસુ પ્રથમવાર કરી શકશે નહીં.

ગયા વર્ષે પણ બાથરૂમમાં પડી જતાં જ્યોતિ બસુને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.


આ પણ વાંચો :