મહારાષ્ટ્ર ડીજીપીને હટાવવા આદેશ

વેબ દુનિયા| Last Modified ગુરુવાર, 5 ફેબ્રુઆરી 2009 (12:29 IST)

હાઇકોર્ટે રાજ્યના ડીજીપી એ.એન.રોયને હટાવવાનો આદેશ કરી રાજ્ય સરકારને જોરદાર ધક્કો આપ્યો છે. ડીજીપી એ.એન.રોયની નિમણુંક અસંવિધાનિક ગાણાવી હાઇકોર્ટે તેમને હોદ્દા પરથી હટાવવા આદેશ કર્યો છે. સાથોસાથ ચાર સપ્તાહનો સમય આપી નવા ડીજીપીની નિમણુંક કરવા માટે પણ સરકારને આદેશ આપ્યો કર્યો છે.


આ પણ વાંચો :