જુઓ મુંબઈ કેવુ થયુ પાણી-પાણી.. આજે હાઈટાઈડની શક્યતા (ફોટા)

મુંબઈ.| Last Updated: શુક્રવાર, 19 જૂન 2015 (14:50 IST)

મુંબઈ અને તેની ઉપનગરોમાં મુશળધાર વરસાદથી આજે જનજીવન ઠપ્પ થઈ ગયુ. ભારે વરસાદને કારણે લોકલ ટ્રેનોની સેવાઓ રદ્દ થઈ ગઈ. જેનાથી હજારો મુસાફરો અટવાય ગયા. હાલતમાં સુધાર થવાના હાલ કોઈ શક્યતા નથી કારણ કે હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી બતાવી છે.
આ પણ વાંચો :