નવલી નવરાત્રી રુમઝુમ કરતી આવી રહી છે ત્યારે માતાજીના ગરબા બનાવવાના વ્યવસાયમાં ભારે તેજી આવી છે. એક દંપતી માતાજીના ગરબાને આકાર આપી રહ્યું છે.