બ્રેકીંગ... ગીર સોમનાથ... સંઘ પ્રદેશ દીવ ની કોર્ટ પાસે બાઇક સ્લીપ થતા યુવક સર્કલ સાથે અથડાયો...અને યુવક ને સર્કલ નો સળિયો ગાળામાં ઘુસી જતા ઘટના સ્થળે મોત...