શનિવાર, 27 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : સોમવાર, 25 નવેમ્બર 2019 (16:10 IST)

ફ્રીજની બહાર પણ દૂધ બગડે નહી... જાણો કેવી રીતે

લાઈટ ન હોવાના કારણે ક્યારેક દૂધ ફ્રિજની બહાર જ મુકવુ પડે  તો દૂધ ફાટવાના ડરથી ગભરાશો નહી, અજમાવો આ ટિપ્સ .... 
-- દૂધમાં ચપટી ખાવાનો સોડા નાખી ઉકાળો. 
- થોડી ઈલાયચી પાવડર પણ દૂધમાં મિક્સ કરીને રાખી શકો છો. 
- દૂધની તપેલી જો કોઈ ઠંડા પાણીના વાસણમાં મૂકશો તો તેનાથી પણ દૂધ સારું રહેશે. 
- દૂધના વાસણને હવાદાર સ્થાન પર મૂકવું. 
- ઢાંકવા માટે જાળીદાર ચારણીનો જ ઉપયોગ કરવો.
 
-- ક્યારેક ભૂલથી વાસણ બળી જાય તો તેને સારી રીતે સાફ કરવું .
- તમે ભીના કપડાથી પણ દૂધના વાસણને ઢાંકી શકો છો. 
- ભૂલ્યા વગર દર 5 થી 6 કલાકમાં દૂધ તપાવતા રહો. 
- જો કોઈ કારણથી તમને બહાર જવું પડે તો દૂધનું વાસણ પાડોશીને આપીને જાઓ.