સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2018
Written By
Last Modified: બુધવાર, 16 મે 2018 (15:38 IST)

Wife અનુષ્કાએ કીધું- કમ ઑન બૉયજ અને વિરાટ કોહલી એંડ કંપનીએ મેદાનમાં મચાવી દીધું ગદર

ટીમ ઈંડિયાના કપ્તાન વિરાટ કોહલી માટે આઈપીએલનો સીજન કોઈ ખાસ નહી રહ્યું સતત હારના કારણે તેમની ટીમ રોયલ ચેલેંજર્સ બેંગ્લોર પ્લેઓફમી દોડથી બહાર નજર આવી રહી છે. સિવાય તેના આરસીબી અને વિરાટ કોહલીની ગેમ ફૉલોઈંગમાં કોઈ ઉણપ નહી આવી. આમતો  કેપ્ટન કોહલીના રમતના વખાણ કરવાવાળાઈ કમી નથી. પણ આ બાબતમાં વાઈફ અનુષ્કા શર્મા દરેક ફેનથી આગળ નિકળી જાય છે. 
વિરાટ અને અનુષ્કા શર્મા ડિસેમ્બર 2017માં આ લવ બર્ડએ લગ્ન કરી લીધી છે. લગ્ન પછી વિરાટનો આ પહેલો આઈપીએલ હતું. તેથી અનુષ્કા શર્મા હમેશા સ્ટેડિયમમાં વિરાટને સપોર્ટ કરવા પહોંચી જાય છે. હવે બૉલીવુડની આ ટોપ એક્ટ્રેસએ તેમના હસબેંડને મેદાનથી પહેલા સોશલ મીડિયા પર જુસ્સો વધાર્યું. 
 
અનુષ્કા શર્મા તેના ઈંસ્ટાગ્રામ અકાઉંટ પર એક પોસ્ટ કરતા લખ્યું "કમ ઑન બૉયજ" આ પોસ્ટની સાથે અનુષ્કા શર્મા જે ટીશર્ટ પહેરી હતી એ ખૂબ ખાસ છે. અનુષ્કની આ ટીશર્ટ પર ન માત્ર વિરાટ કોહલીનો નામ લખ્યું છે પણ વિરાટનો જર્સી નંબર આવી રહ્યા છે. 
 
18 નંબર વિરાટ કોહલી માટે ખાસ છે. તેને એક વાત તેની પાછળ ખુલાશા કરતા કહ્યું હતું કે 16 નવેમ્બર મારા માટે  ખાસ છે કારણકે તે દિવસે મારા પિતાનો નિધન થયું હતું. તમને જણાવીએ કે સોમવારે સાઅંજે ઈંદોરમાં રમેલા મુકાબલામાં આરસીબી કિંગ્સ ઈલેવન પંજાબને માત્ર 88 રન પર ઑલાઆઉટ કરી નાખ્યું તે પછી વિરાટ કોહલી(48) પાર્થિવ પટેલ (40)ની સાથે ટીમને 10 વિકેટથી જીત અપાવી.