શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: સોમવાર, 13 ફેબ્રુઆરી 2017 (11:09 IST)

સેલ્ફીના શૌકીનની ખાસ પસંદ બન્યું આ ફોન જાણો શું છે ખાસ

ચીની સ્માર્ટફોન નિર્માતા કૂલપેડના સ્માર્ટફોનની સારી બિક્રી થઈ રહી છે. જે 10,000 રૂપિયાથી ઓછીની શ્રેણીને ધ્યાનમાં રાખતા બનાવ્યા છે. તેને જારી રાખતા કંપનીએ ભારતીય બજારમાં કૂલપેડ મેગા 3 ઉતાર્યા છે જેમાં ત્રણ 4 જી સિમકાર્ડ લગાવવાની સુવિધા  છે. 
આ ફીચર્સ ખાસ 
 
આ ફોન કૂલપેડ મેગા 2.5 ડીનો ઉન્નત વર્સહન છે. જેની કીમત 6,999 રૂપિયા છે . મેગા 3માં 5.5 ઈંચના આઈપીએસ એચડી 1289 ગણુ 720 પિક્સલ સ્ક્રીન છે જે આ રેંજની વધારે ડિવાઈસોમાં મળે છે. તેમાં કેવેક્ડોર મીડિયાટેક એમટી 6737 પ્રોસેસર સાથે 2 જીબી રેમ 16 જીબી ઑંન્બોર્ડ મેમોરી છે જેને 32 જીબી સુધી વધારે શકાય છે. તેમાં એંડ્રાયડના માર્શમેલો ઑપરેટિંગ સિસ્ટમ પર આધારિત ક્સ્ટમ યૂઆઈ છે. 
 
તેની 3050 એમએચની બેટરી છે આ 1 0-15 કલાક સુધી સરળતાથી ચાલી જાય છે.