ગુરુવાર, 2 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Updated : મંગળવાર, 26 નવેમ્બર 2019 (12:23 IST)

તમે પણ મિત્રોની લોકેશન સરળતાથી ટ્રેક કરી શકો છો, આ છે રીત

ટેકનીકલના સમયમાં બધા લોકો મેસેજ મોકલવાથી લઈને કૉલ સુધી માટે સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો. સામાન્ય રીતે લોકો તેમના મિત્રો અને પરિવારના સભ્યોની સુરક્ષા માટે ગૂગલ ક્રોમ પર લોકેશન ટ્રેક કરવા માટે રસ્તા શોધે છે પણ તેને પરિણામ નહી મળે છે. આજે અમે તમને એવી ટ્રીક જણાવી રહ્યા છે જેનાથી તમે સરળતાથી લોકેશન ટ્રેક કરી શકશો. તો ચાલો જાણીએ આખુ તરીકો 
 
મિત્રો અને સંબંધીઓની લોકેશનની તપાસ કરવા માટે તમને વ્હાટ્સએપની મદદ લેવી પડશે. તેના માટે સૌથી પહેલા www.youtube.com/watch?v=U_DSCLqgZCo યૂટયૂબની વીડિયો લિંક કૉપી કરવી પડશે.
 
આટલું કર્યા પછી તમને grabify.link પર જઈને સર્ચ બારમાં પેસ્ટ કરવું પડશે. અહીં તમને યૂઆરએલ Create અને ટ્રેકિંગનો વિકલ્પ મળશે. 
 
નવા યૂઆરએલને તેમના મિત્ર કે પરિવારના સભ્યો વ્હાટ્સએપ પર મોકલવું પડશે. તેનાથી તમે લોકેશન ટ્રેક કરી શકશો. 
 
આટલું કર્યા પછી તમને ફરીથી લિંકની સાઈટ પર જવુ પડશે અને પેજ રિફ્રેશ કરવુ પડશે. જેમ જ તમારું મિત્ર કે પરિવારના સભ્ય લિંકને ઓપન કરશે તો તેનાથી તમને આઈપી એડ્રેસ મળી જશે. 
 
હવે તમને આઈપી લિંકને iplovation.net ના સર્ચ બારમાં એંટર કરવું પડશે. અહીં તમને latitude અને longitudeમાં લોકેશનની જાણકારી મળશે. ત્યારબદ તમે આ જાણકારીને ગૂગલ મેપ્સમાં નાખી લોકેશન ટ્રેક કરી શકો છો.