ગુરુવાર, 6 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: શુક્રવાર, 9 ઑગસ્ટ 2019 (11:52 IST)

સાવધાન, Whatsapp ને કરી શકાય છે હેક, મેસેજથી થઈ શકે છે છેડછાડ

Whatsapp news
નવી દિલ્લી- ઈસરાયલની સાઈબર સુરક્ષા ફર્મ ચેક પ્વાઈંટએ દાવો કર્યું છે કે વ્હાટ્સએપને હેક કરી શકાય છે. હેકર કોઈ પણ વરપરાશકર્તાના કોઈ સમૂહ કે પ્રાઈવેટ ચેટમાં મોકલેલ સંદેશને વાંચી શકે છે અને તેમા છેડછડા કરી શકે છે પણ કંપનીએ આ દાવાનો ખંડન કર્યું છે. 
 
ચેક પ્વાઈંટએ બ્લોગ પર દાવો કર્યુ કે તેમની શોધકર્તાઓએ વ્હાટસએપમાં ખામીની ખબર પડે છે. આ ખામીથી હુમલાવર કોઈ પણ વપરાશકર્તા દ્વારા પ્રાઈવેટ ચેટ કે કોઈ સમૂહમાં મોકલેલ સંદેશથી છેડ છાડ કરી શકે છે. 
 
ચેક પ્વાઈંટએ એક બ્લૉગમાં વ્હાટસએપની આ ખામીને ઉજાગર કર્યું છે અને વ્હાટસએપએ તેમના નિષ્કર્યથી અવગત કરાવ્યું છે. 
 
ફેસબુકના પ્રવક્ત્તાએ સંપર્ક કરવા કહ્યું કે તમે એક વર્ષ પહેલા આ મુદ્દાની સાવધાનીપૂર્વક સમીક્ષા કરી હતી અને આ સલાહ આપઉં ખોટુ છે કે અમે વ્હાટસએપ પર જે સુરક્ષા આપીએ છે તેમાં જોખમનો ખતરો છે.