સંબંધિત સમાચાર
- SBI Recruitment 2023- SBIમાં નોકરીની મોટી તક
- ગુજરાતના પોલીસ વિભાગમાં આટલી ભરતી થશે, વિધાનસભામાં હર્ષ સંઘવીની જાહેરાત
- Agniveer Recruitment 2023: અગ્નિવીરમાં રજિસ્ટ્રેશનની તારીખ લંબાવાઈ
- ગુજરાત પેપર લીક મુદ્દે 15 લોકોની ધરપકડ, જૂનિયર ક્લાર્કની ભરતી રદ
- ધો-10 પાસ માટે પોસ્ટમાં બમ્પર ભરતી- , ટપાલ વિભાગમાં 1675 જગ્યાઓ પર ભરતી
NPCIL Recruitment 2023: પરીક્ષા વગર સરકારી નોકરીની તક
NPCIL Recruitment 2023: નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. NPCIL 325 જગ્યાઓ માટે ભરતી કરી રહી છે. નોટિફિકેશન મુજબ, ભરતી માટે ઉમેદવારોની પસંદગી GATE સ્કોરના આધારે કરવામાં આવશે. અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ npcilcareers.co.in પર જારી કરાયેલ સૂચના વાંચ્યા પછી જ અરજી કરે. કારણ કે ખોટી રીતે ભરેલ ફોર્મ સ્વીકારવામાં આવશે નહી.
ઈચ્છુક અને યોગ્ય ઉમેદવારો આ પોસ્ટ માટે (NPCIL Recruitment) 28 એપ્રિલ 2023ના રોજ અથવા તે પહેલાં અરજી કરી શકે છે. સાક્ષાત્કાર 5 થી 17 જૂન 2023 સુધી યોજાય તેવી શક્યતા છે. NPCIL Bharti 2023 હેઠણ 325 પદોને ભરાસે. ઉમેદવાર જે પણ આ પદ પર નોકરી મેળવા ઈચ્છે છે તે આ વાતને ધ્યાનથી વાંચે
આ રીતે કરવી અરજી
આ રીતે અરજી કરી શકશે
સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
પછી NPCIL ભરતી લિંક પર ક્લિક કરો.
વ્યક્તિગત વિગતો દાખલ કરીને સબમિટ કરો.
ફી ચૂકવો અને દસ્તાવેજો અપલોડ કરો.
પરિણામ પ્રદર્શિત થશે અને તેની એક નકલ ડાઉનલોડ કરીને તમારી પાસે રાખો.
