ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Modified: સોમવાર, 13 ડિસેમ્બર 2021 (19:59 IST)

Railway Recruitment 2021- મધ્ય રેલવેમાં પરીક્ષા વિના ભરતી, આ Direct Link દ્વારા અરજી કરો

Railway Recruitment 2021- મધ્ય રેલવેમાં પરીક્ષા વિના ભરતી, આ Direct Link  દ્વારા અરજી કરો

Railway Recruitment 2021 -: RRC રેલ્વે ભરતી 2021: રેલ્વે ભરતી સેલ (RRC) એ મધ્ય રેલ્વેમાં સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ વિવિધ જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે.

લાયક ઉમેદવારો RRC સેન્ટ્રલ રેલવેની અધિકૃત વેબસાઇટ rrccr.com પર અથવા નીચે દર્શાવેલ સીધી લિંક પર ક્લિક કરીને અરજી કરી શકે છે. આ ભરતી હેઠળ લેવલ 5/4 અને 3/2 ની કુલ 21 જગ્યાઓ ભરવામાં આવશે. અરજી કરવાની છેલ્લી તારીખ 27 ડિસેમ્બર 2021 છે.