બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Modified: ગુરુવાર, 25 એપ્રિલ 2019 (12:54 IST)

Breaking News - વારાણસીથી પીએમ મોદી વિરુદ્ધ પ્રિયંકા ગાંધી નહી અજય રાય લડશે ચૂંટણી

વારાણસીથી પીએમ મોદી વિરુદ્ધ પ્રિયંકા ગાંધી નહી અજય રાય લડશે ચૂંટણી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રાની પીએમ મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીથી ચૂંટણી લડવાની અટકળો પર પૂર્ણ વિરામ આવી ગયુ છે.  કોંગ્રેસે આજે અજય રાયને પીએમ મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસ તરફથી હવે અજય રાયનો મુકાબલો પીએમ મોદી સાથે થશે. ઉલ્લેખનીય છે કે અજય રાય વર્ષ 2014માં પણ નરેન્દ્ર મોદી વિરુદ્ધ ચૂંટણી લડી રહ્યા હતા. બીજી બાજુ કોંગ્રેસે ગોરખપુઅર લોકસભા સીટ પરથી મધુસુધન તિવારીને ટિકિટ આપી છે.  અહી મધુસુદન તિવારીનો સામનો ભાજપાના ઉમેદવાર રવિ કિશન સાથે થશે.