શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Updated : બુધવાર, 20 માર્ચ 2019 (10:48 IST)

લોકસભા ચૂંટણી 2019- આજે પીએમ મોદી દેશભરના 25 લાખ ચોકીદારોથી વાત કરશે.

લોકસભા ચૂંટણીની જાહેરાત પછી રાજનીતિક પાર્ટી તૈયારીઓમાં જુટાઈ ગઈ છે. દેશભરની લોકસભા સીટ પર જુદા જુદા પાર્ટીઓ તેમના ઉમેદવાર જાહેર કરી રહી છે. પણ બીજેપીએ મંગળવારે થઈ ચૂંટણી સમિતિની બેઠક પછી પણ ઉમેદવારોના નામ જાહેર નહી કર્યું છે. આજે પીએમ મોદી હોળીના અવસરે દેશભરના 25 લાખ ચોકીદારથી વાત કરશે. જાણો ચૂંટણી અપડેટસ 
- પીએમના બ્લૉગ પર પ્રિયંકાનો પલટવાર બોલી પાછલા 5 વર્ષોમાં બીજેપીએ દેશમાં કાંગ્રેસ સંસ્થાનોને બર્બાદ કર્યું. યૂપીમાં પ્રયાગરાજથી વારાણસીના વચ્ચે ગંગા યાત્રા પર છે પ્રિયંકા 
 
- પીએમએ બ્લૉગ લખીને કાંગ્રેસ પર સાધ્યું નિશાના. બોલ્યા 2015માં લોકોએ વંશવાદ પર ઈમાનદારી, નિનાશની જગ્યા વિકાસને ચૂંટયા. 
 
- આજે પીએમ મોદી દેશભરના 25 લાખ ચોકીદારોથી વાત કરશે. 
 
- - આવતી લોકસભા ચૂંટની માટે ઉમેદવારના નામ માટે  ભાજપાએ મંગળવાર મોડી રાત્રે સુધી દિલ્લીમાં પાર્ટી મુખ્યાલયમાં કેંદ્રીય ચૂંટણીથી સમિતિની મુખ્ય બેઠક કરી. જણાવી રહ્યા છે કે આજે ભાજપા તેમની લિસ્ટ જાહેર કરી શકે છે.