રવિવાર, 28 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લેટેસ્ટ સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 12 મે 2022 (12:35 IST)

ચિપ્સનો એક ટુકડો વેચાઈ રહ્યો છે 1.90 લાખ રૂપિયામાં.. આ જાણીને તમને ઉંઘ નહી આવે

જ્યારે પણ તમને અચાનક ભૂખ લાગે છે તો તમે માર્કેટથી 5 કે 10 રૂપિયાનો ચિપ્સનો પેકેટને ખરીદીને ખાઈ લો છો. એક નાના પેકેટમાં ઘણા બધા ચિપ્સ હોય છે જ્યારે પણ કોઈના ઘરે જાઓ છો તો મેહમાન નવાજીમાં લોકો ચિપ્સ ખાવા માટે આપે છે. કેટલાક લોકોને ચાની સાથે ચિપ્સ ખાવુ ખૂબ સારુ લાગે છે આટલુ જ નહી લગ્ન પાઋટીના અવસર પર પણ ચિપ્સ રખાય છે જેથી લોકો ચિપ્સનો આનંદ માણી શકે . હવે તમને આ લાગી રહ્યુ હશે કે આખરે ચિપ્સની વાત શા માટે કરાઈ રહી છે. તમને સાંભળાને હેરાની થશે કે એક ઈ- કામર્સ વેબસાઈટ પર માત્ર એક ચિપ્સને આશરે 2 લાખ રૂપિયામાં વેચાઈ રહ્યુ છે. 
 
આશરે બે લાખમા વેચાઈ રહ્યુ એક ચિપ્સ 
ચોકી ગયા ને જી હા ઈ- કામર્સ વેબસાઈટ પર માત્ર એક ચિપ્સને આશરે  £2000 (1.9 લાખ રૂપિયા) માં વેચાઈ રહ્યુ છે. તમે વિચારી રહ્યા હશો કે આખરે આવુ શુ ખાસ છે. પ્રિંગ્લ્સ ચિપ્સનો એક ટુકડો (eBay) પર £2,000ની ભારે કીમત પર વેચાઈ રહ્યુ છે. માલિકનો માનવુ છે કે આ ચિપ્સ કુરકુરો અને આકારમાં ખૂબ દુર્લભ છે. આ ચિપ્સમાં ખાટી ક્રીમ અને ડુંગળીનો સ્વાદ મળે છે ચિપ્સ કિનારાથી વળાયેલો છે અને કિરકુરો જોવાઈ રહ્યુ છે.