સંબંધિત સમાચાર
- કંપનીને પોતાના કર્મચારીને બર્થડે પાર્ટી આપવી ભારે પડી, હવે આપવુ પડશે 450,000 ડોલરનુ વળતર
- અહીં પતિની લાશ સાથે સૂવૂ પડે છે, તો ઝગડા પછી શારીરિક સંબંધ કરવાનો રિવાજ
- મહિલાએ એક સાથે આપ્યો 10 બાળકોને જન્મ જાણો ક્યાં બન્યુ આ વર્લ્ડ રેકાર્ડ
- મહિલાઓના અંડરવિયરના વચ્ચેથી શા માટે ઉડી જાય છે રંગ, શું પ્યુબિક હેયર કલીન કરવુ જરૂરી છે
- Mumtaz daughter- મુમતાજની દીકરી Tanya ના આગળ Katrina-Deepika નો હુસ્ન પણ ફીકો Photos જુઓ ફેંસ બોલ્યા - ક્યા હતા તમે
Ajab Gajab :5 મિનિટથી વધારે કિસ નહી કરી શકે ,અપરાધ છે પત્નીનો જનમદિવસ ભુલવુ
લોઆમાં તમે 5 મિનિટથી વધારે કિસ નહી કરી શકો. એવા જ ઘણા અજબ કાયદા છે જેને જાણીને તમારા હોશ ઉડી જશે.
-જાપાનમાં વિક્સના ઉપયોગ કરવુ બેન છે કારણ કે તેમાં સ્યૂડોફેડ્રિન નામની દવાનો ઉપયોગ હોય છે
- જો તમે ક્રેસસની રાજધાની લિટિલ રૉકમાં રહો છો તો તમને કૂતરાને સારી રીતે ટ્રેનિંગ આપવી પડશે. અહી સાંજે છ વાગ્યા પછી કૂતરા ભસી નહી શકે જો આવુ થાય તો કૂતરાના માલિકને જેલ થઈ શકે છે.
જે પતિ તેમની પત્નીનો જનમદિવસ યાદ નહી રાખતા તેમના માટે સામોઆમાં અજીવ કાયદો છે. ત્યાં પત્નીનો જનમદિવસ ભલવુ અપરાધની શ્રેણીમાં આવે છે. કોઈ પતિ જો પહેલીવાર તેમની પત્નીનો જનમદિવસ ભૂલી જાય તો તેમને વાર્નિગ આપીએ છે . જો તે બીજા વાર પણ આ ભૂલ રીપીટ કરે છે તો તેને દંડ ભરવુ કે જેલ જવુ પડી શકે છે. જે પત્નીઓને ફરિયાદ રહે છે કે તેમના પતિ તેમનો જનમદિવસ યાદ નહી રાખતા તો તેણે તેમના જનમદિવસ પર સામોઆ ફરી આવવુ જોઈએ.
