#webviral  સોશિયલ મીડિયા પર ગીત ગાતી ગધેડીનો વીડિયો થઈ રહ્યું છે વાયરલ  
                                       
                  
                  				  આજ સુધી તમેન ગધેડાને ઢેંચૂ ઢેંચૂ કરતા જ સાંભળ્યું હશે પણ શું તમને ક્યારે કોઈ ગધેડાને ગીત ગાતા સાંભળ્યું છે. જી હા આ દિવસો સોશિયલ મીડિયા પર હેરિયટ નામની એક ગધેડી તેમની આ સુંદરતાના કારણે ચર્ચામાં છે અને ઈંટરેનેટ સેંસેશન બની ગઈ છે. હેરિયટ તેમના ઓપરેટિક ટોનના કારણે ખૂબ સુખિર્યોમાં છે. 
				  										
							
																							
									  
	 
	માર્ટિન સ્ટેનટન નામના એક માણસે હેરિયટનો વીડિયો બનાવીને ફેસબુક પર પોસ્ટ કર્યા હતા. જે ખૂબ વાયરલ થઈ રહ્યા છે. માર્ટિન આયરલેંડના ગૉલવે શહરના રહેવાસી છે. 
				  
	 
	માર્ટિન જણાવે છે કે તે પાછલા એક વર્ષથી આશરે દરરોજ આ ગધેડીની પાસેથી પસાર થાય છે અને તેને ગીતે ગાતા સાંભળે છે. 
				  																			
						
						 
							
 
							 
																																					
									  
	 
	માર્ટિન કહે છે કે તે ગધેડીના માલિકને ઓળખે છે. એ હમેશા હેરિયટ માટે ગાજર, બ્રેડ અને બિસ્કીટ લઈને જાય છે. 
				  																		
											
									  
	 
	મજેદાર વાત આ છે કે હેરિયટનો નામ પહેલા હેરિસન હતું. માર્ટિનએ તેને પહેલા ગધેડા સમઝી હેરિસન નામ આપ્યું હતું. પણ તેને ખબર પડી કે આ તો ગધેડી છે તો તેણે તેનો નામ બદલીને હેરિયટ કરી નાખ્યું.