શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લોકપ્રિય
Written By
Last Modified: સોમવાર, 17 જૂન 2019 (19:24 IST)

ભારત મેચથી પહેલા શોએબ રાત્રે 2 વાગ્યે બારમાં હતા, સાનિયા બોલી- શું ડિનર પણ ના કરીએ?

India Vs pakistan- સાનિયા મિર્જા અને પાક ક્રિકેટર્સની પાર્ટીનો વીડિયો આવ્યું સામે, શોએબ મલિક થયા ટ્રોલ 
નવી દિલ્લી- વર્લ્ડકપમાં ભારતએ પાકિસ્તાનને 89 રનથી હરાવી દીધું છે અને વર્લ્ડ કપમાં વિજયી રથને આગળ વધાર્યું છે. ભારતની જીત પછી ટેનિસ સ્ટાર સાનિયા મિર્જા અને પાકિસ્તાની ક્રિકેટર્સ શોએબ મલિક ચર્ચામાં આવી ગઈ છે. તેમના ચર્ચાનો કારણ છે મેચથી પહેલા સામે આવ્યું એક વીડિયો અને શોએબ મલિકનો વગર ખાતા ખોલ્યા આઉટ થઈ જવું. 
 
ટ્વિટર પર શેયર કરાઈ રહ્યા આ વીડિયોમાં જોવાઈ રહ્યું છે કે પાકિસ્તાનના ક્રિકેટર્સ કોઈ રેસ્ટોરેંટમાં પાર્ટી કરી રહ્યા છે આ વીડિયો મેચથી એક દિવસ પહેલાનો જણાવી રહ્યું છે. સાનિયા મિર્જાએ પોતે આ વીડિયોને લઈને ટ્વીટ કર્યું છે અને આ સવાલ ઉઠાવ્તા ટ્રોલર્સને જવાબ આપ્યું કે શું ડિનર પણ નહી કરીએ? જણાવીએકે સોશિયલ મીડિયા પર એક વિડિયો શેયર કરાઈ રહ્યું છે અને જણાવી રહ્યું છે કે આ વીડિયો મેચથી એક -બે દિવસ પહેલાનો છે, જેમાં ખેલાડી સાનિયા મિર્જાની સાથે જોવાઈ રહ્યા છે. ત્યારબાદ જ્યારે શોએબ મલિક મેચ રમવા ઉતર્યા તો તે હાર્દિક પંડયાની બૉલનો શિકાર થઈ ગયા અને વગર ખાતા ખોલ્યા પવેલિયન આવી ગયા. ત્યારબાદ લોકોએ પાર્ટીને તેમના પ્રદર્શનથી જોડી દીધું અને શોએબ મલિક પર મેચને ગંભીરતાથી ન લેવાનો આરોપ લગાવવા લાગ્યા. 
 
યૂજર્સનો કહેવું છે કે પાકિસ્તાની ક્રિકેટર્સ ગંભીર નહી છે અને તેને માત્ર પૈસાથી મતલબ ચે. તેમજ ઘણા યૂજર્સ મલિકને ક્રિકેટ મૂકવાની સલાહ આપી રહ્યા છે.