સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લોકપ્રિય
Written By
Last Modified: રવિવાર, 4 નવેમ્બર 2018 (11:06 IST)

પેટ્રોલમાં મિલાવટની તપાસ કરનાર વાનરનો વીડિયો

પેટ્રોલ પંપ પર હમેશા ઈંધણ અને નકલી ઈંધણ વેછારની ખબર આવતી રહી છે. સરકારી ઓફિસર તેથી હમેશા પેટ્રોલ પંપ પર તપાસ કરવા પહોંચી જાય છે. પણ આજકાલ સોશિયલ મીડિયા પર એક એવું વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં પેટ્રોલ પર તપાસ કરવા માટે કોઈ ઑફિસર નથી. પણ એક વાનર પહોંચે છે. આ વાનર વિસે કહેવાય છે કે આ વાનર પેટ્રોલની ટંકીમાં ઝાંકીને અને સૂંઘીને જણાવે છે. પેટ્રોલ પંપવાળા એ તેલ યોગ્ય રીતે નાખ્યું છે કે નહી. 
વાયરલ વીડિયોમાં શું છે... 
વીડિયોમાં તમે જોઈ શકો છો કે કોઈ બાઈકવાળા પેટ્રોલ નખવાવા આવે છે. આ વાનર કૂદીને બાઈકની ટંકી પર બેસી જાય છે. તે પહેલા તો સેલ્સમેનને બાઈકમાં પેટ્રોલ નાખવા દે છે. પછી જેમજે સેલ્સમેન પેટ્રોલ નખાવા હટે છે. આ વાનરની ટંકીમાં હાથ નાખે છે. પેટ્રોલ ચખીને જોયે છે. તે તેમના મોઢાને પેટ્રોલ ટંકીની પાસે લઈ જાય છે અને પેટ્રોલને સૂંઘે છે. 
 
વાયરલ વીડિયો જુઓ 
 
તમને જણાવીએ જે પાછલા વર્ષે ઓક્ટોબર -નવેમ્બરમાં પણ પાનીપતના પેટ્રોલ પીનાર વાનરનો વીડિયો વાયરલ થયું હતું. આ વાનર ત્યાં ઉભી મોટર સાઈકલના પેટ્રોલ પાઈપને તેમના દાંતથી કાપી નાખે છે. ત્યારબાદ બાઈકનો બધું પેટ્રોલ પી જાય છે. કહેવાય છે કે આ વાનર પેટ્રોલની આ આ રીતે ટેવ લાગી ગઈ કે તેને સારી થી સારી વસ્તુ પણ ખાવા આપો તો ખાતા નથી.