સંબંધિત સમાચાર
- VIDEOમાં ધ બર્નિંગ ટ્રક - પાલઘરમાં રસ્તા પર 4 કિલોમીટર સુધી દોડતી રહી સળગતી ટ્રક, ડ્રાઈવરને જાણ થાય ત્યા સુધી તો...
- 'બીટિંગ ધ રીટ્રીટ' સમારોહ 2022: 1,000 ‘મેક ઇન ઇન્ડિયા’ ડ્રોન પહેલીવાર પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરશે
- Corona Update: દેશમાં કોરોનાથી મોતના ડરાવનારા આંકડા આવ્યા સામે, છેલ્લા 24 કલાકમાં 871 સંક્રમિતોએ ગુમાવ્યો જીવ
- World Automobile Day - દુનિયાની પહેલી ઓટોમોબાઈલ વિશે 10 રસપ્રદ તથ્યો
- ADR: બીજેપી છે દેશની સૌથી શ્રીમંત પાર્ટી, 2019-20 માં પાર્ટીએ 4847 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી, બીએસપી બીજા સ્થાન પર
મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર કાર અને કંટેનર અથડાતા, 5 લોકોની મોત
મહારાષ્ટ્રમાં લોનાવલાના શીલાતને ગામની પાસે મુંબઈ પુણે એક્સપ્રેસવે પર રવિવારે મોટી રોડ દુર્ઘટના થઈ. અહીં કાર અને ટ્રક અથડાતા પાંચ લોકોની મોત થઈ. પુણે ગ્રામીણ પોલીસ અધિકારીએ જણાવ્યુ કે લાશને ખંડાલાના હોસ્પીટલમા રખાયુ છે.
ગયા રવિવારે પૂણે-અમદનગર રોડ પર એક ટ્રકે કાર અને બે મોટરસાઇકલને ટક્કર મારતાં પાંચ લોકોનાં મોત થયાં હતાં. શિકારપુર પોલીસ સ્ટેશનમાંથી એક અધિકારીએ જણાવ્યું કે પ્રાથમિક માહિતી અનુસાર કારમાં સવાર બે લોકો અને બે મોટરસાઈકલ પર સવાર ત્રણ લોકોના મોત થયા છે. ચારના ઘટનાસ્થળે જ મોત થયા હતા
અને એકનું હોસ્પિટલમાં મોત થયું હતું.
