'તારક મેહતા...' સીરિયલના આ કલાકારની દીકરીનુ રમતા રમતા આ રીતે થયુ મોત

Last Updated: શુક્રવાર, 10 મે 2019 (12:54 IST)
ટીવી એક્ટર પ્રતીશ વોરાની 2 વર્ષની દીકરી રમતા-રમતા એક રમકડું ગળી ગઈ. ઘટનામાં બુધવારે તેની મૌત થઈ ગયુુ . દીકરીના નિધનની જાણકારી
પ્રતીશએ સોશિયલ મીડિયા પર આપી છે. માસૂમનો અંતિમ સંસ્કાર રાજકોટમાં કરાયું. આ ખબર પછી આખી ટીવી ઈંડસ્ટ્રી શોકમાં છે

મળેલ જાણકારી પ્રમાણે પ્રતીશની દીકરી એક રમકડાની સાથે રમી રહી હતી. આ વચ્ચે રમતા રમતા ભૂલથી તે રમકડું નિગળી ગઈ. જલ્દી જલ્દી બાળકીના મોઢાથી નિકાળવાની કોશિશ કરી પણ બાળકીને બચાવી ન શક્યા. બાળકીનો
અંતિમ સંસ્કાર રાજકોટમાં કરાયું


આ પણ વાંચો :