શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 6 ફેબ્રુઆરી 2021 (18:01 IST)

બ્રેકઅપથી નારાજ યુવકે એક્સ ગર્લફ્રેંડની સ્કુટીને લગાવી આગ

કર્ણાટકના બેંગલુરૂથી ઈંડિયા ટાઈમ્સના મુજબ એક કોલેજ વિદ્યાર્થીએ પોતાની પૂર્વ પ્રેમી પર આરોપ લગાવ્યો છે. તેનુ કહેવુ છે કે તેણે તેની સ્કુટીમાં આગ લગાવી દીધી અને તેને જીવથી મારવાની ધમકી આપવાનો પણ આરોપ લગાવ્યો છે. 
 
માતાની આપત્તિ પછી તોડ્યા હતા સંબંધ 
 
 
આ ઘટના Vidyarapura જીલ્લાની બતાવાઈ  રહી છે. યુવતીએ પોલીસને કહ્યુ કે એક વર્ષ પહેલા પોતાની માતાની આપત્તિ પછી તેણે એ યુવક સાથે સંબંધોતોડી નાખ્યા હતા. છતા તે તેને માનસિક રૂપે પરેશાન કરી રહ્યો છે. 
 
ઘરે આવીને આપી ધમકી 
 
એટલુ જ નહી યુવતીનુ કહેવુ છે કે તે 12 જાન્યુઆરીએ તેના ઘરે આવ્યો હતો અને તેણે માતાને મારી નાખવાની ધમકી આપી હતી. યુવતીએ કહ્યુ કે એ તેની જોડે વાત કરવા નહોતી માંગતી તેથી તેને ઘરની બહાર નીકળી જવાનુ કહ્યુ. 
 
ઘર બહાર હતી સ્કુટી
 
યુવતઈએ પોતાની ફરિયાદમાં કહ્યુ કે 2 ફેબ્રુઆરીએ તેની સ્કુટીમાં યુવકે આગ લગાવી દીધી. તેણે કહ્ય કે અમે સીસીટીવી ફુટેજમાં જોયુ કે સંજય(જેના વિરુદ્ધ ફરિયાદ છે) પેટ્રોલ નાખીને તેને આગ લગાવી દે છે. હાલ પોલીસ  આ મામલેની તપાસ કરી રહી છે.