સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 5 ડિસેમ્બર 2021 (18:02 IST)

Alert- આ રાજ્યમાં શાહી ઈદગાહ મસ્જિદમાં જળાભિષેક કાલે થશે

૬ ડિસેમ્બરના રોજ મથુરામાં શાહી ઈદગાહ મસ્જિદમાં જળાભિષેકના એલાનથી વાતાવરણ ગરમાયું છે. આ
અંગેની જાણ થયાં બાદ પ્રશાસને શહેરમાં કલમ 144 લાગુ કરી દીધી છે.
 
 મસ્જિદ અને તેની આજુબાજુ ઉત્તર પ્રદેશ પોલીસ, પીએસીના જવાન અને આરએએફના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. એસએસપી મથુરાના કહેવા પ્રમાણે સોશિયલ મીડિયા પર ઉત્તેજિત પોસ્ટ કરનારા વિરૂદ્ધ કાર્યવાહી કરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.