સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 8 ઑગસ્ટ 2022 (11:28 IST)

નેતા શ્રીકાંત ત્યાગી સામે મોટી કાર્યવાહી, ગેરકાયદે કબજા પર બુલડોઝર ચાલતું

Bulldozer Action Against Shrikant Tyagi: નોએડા (Noida)ના ગાળોબાજ નેતા શ્રીકાંત ત્યાગી (Shrikant Tyagi)ની સામે એક મોટુ એક્શન લેવાયો છે. ગ્રાંડ ઓમેક્સ સોસાયટી (Grand Omaxe Society)માં શ્રીકાંત ત્યાગીના અવૈધ કબજા પર બુડોઝર  (Bulldozer) ચાલી રહ્યો છે. 
 
નોએડા ઑથોરિટી  (Noida Authority)ની ટીમ બુલડોઝરની સાથે ગ્રાંડ ઓમેક્સ સોસાય્તી પહોંચી. જણાવીએ કે શ્રીકંત ત્યાગી પર મહિલાની સાથે ગાળો કરવાનો આરોપ છે. ગ્રાંડ ઓમેક્સ સોસાયટીનામાં અવૈધ કબ્જાને લઈએ બન્ને વચ્ચે વિવાદ થયો  હતો જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ ય્હતો હતો પણ પોલીસ શ્રીકાંત ત્યાગીને પકડવમાં સફળતા નથી મળી. તે અત્યાર સધી ફરાર છે.