સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 20 જુલાઈ 2021 (11:43 IST)

CBSE 10th Result 2021 : આજે જારી નહી થશે સીબીએસઈ 10મા ધોરણનુ પરિણામ વિગત વાંચો

CBSE 10th પરિણામ- કેંદ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ આજે દસમા ધોરણના પરિણાઅમ જાહેર નહી કરી રહ્યુ છે. ઈંડિયા ટીવીની એક રિપોર્ટ મુજબ સીબીએસઈ પરીક્ષા નિયંત્રક ડૉ સંયમ ભારદ્વાજએ કહ્યુ કે સીબીએસ આજે 20 જુલાઈ મંગળવારે દસમા ધોરણનુ પરિણામ નહી કરી રહ્યુ છે. પણ તેણે અત્યારે સુધી પરીક્ષાનો પરિણામ જારી થવાની તારીખ પણ નથી જણાવી છે. 

તેણે જણાવ્યુ કે બોર્ડ અને શાળા સતત ડેટા કંપાઈલ કરવામાં કામ કરી રહ્યા છે જેના સાચા અને સચોટ પરિણામ રજૂ થઈ શકે. જેમજ પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. પરિણામ રજૂ કરાશે. હકીકતમાં કહેવાઈ રહ્યુ છે કે શાળાના સંશોધિત શીટ સીબીએસઈને અત્યારે સુધી નહી મોકલી હતી. જેના કારણે સીબીએસઈ પરિણામની તારીખ આગળ વધારવી પડી. તે સિવાય 12માનુ પરિણામ 31 જુલાઈથી પહેલા જારી થઈ જશે.