શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 31 મે 2019 (14:18 IST)

અમિત શાહ બન્યા ગૃહ મંત્રી, રાજનાથ રક્ષા મંત્રી, જાણો મોદીના મંત્રીમંડલમાં કોણ કયુ ખાતુ સાચવશે

મોદીની નવી ટીમે શપથ લઈ લીધી છે. ગુરૂવારે સાંજે 7 વાગ્યે પીએમ નરેન્દ્ર મોદીએ મંત્રીમંડળના 57 સહયોગીઓની સાથે પદ અને ગોપનીયતાની શપથ લીધી. આજે એટલે કે શુક્રવારે સાનેજ 5 વાગ્યે મોદીના કેબિનેટની પહેલી બેઠક પણ છે. કે મોદીના નવા મંત્રીમંડળમાં મંત્રાલયોની વહેંચણે થઈ ગઈ છે. જાણો કોણે મળ્યુ કયુ પદ 

મંત્રીઓનુ નામ                          કયા મંત્રાલયની આપી જવાબદારી 
1. નરેન્દ્ર મોદી        
2. રાજનાથ સિંહ (કેબિનેટ મંત્રી)             રક્ષા મંત્રાલય 
3 અમિત શાહ (કેબિનેટ મંત્રી)  ગૃહ મંત્રાલય  
4. નિતિન ગડકરી (કેબિનેટ મંત્રી) માર્ગ પરિવહન અને રાજમાર્ગ અને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યમ મંત્રાલય 
5 સદાનંદ ગોદા (કેબિનેટ મંત્રી રસાયણ અને ઉર્વરક મંત્રાલય 
6. નિર્મલા સીતારમણ (કેબિનેટ મંત્રી)  નાણામંત્રી અને કોર્પોર્ટે મામલના મંત્રી
7. રામ વિલાસ પાસવાન (કેબિનેટ મંત્રી)   ઉપભોક્તા મામલે ખાદ્ય અને સાર્વજનિક વિતરણ મંત્રાલય 
8. નરેન્દ્ર સિંહ તોમર (કેબિનેટ મંત્રી)  કૃષિ અને કિસાન કલ્યાણ, ગ્રામીણ વિકાસ અને પંચાયત રાજ
9. રવિશંકર પ્રસાદ (કેબિનેટ મંત્રી) કાયદો અને ન્યાય, ઈન્ફોર્મેશન અને બ્રોડકાસ્ટિંગ
10. હરસિમરત કૌર બાદલ (કેબિનેટ મંત્રી)    ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલય
11. એસ જયશંકર (કેબિનેટ મંત્રી)  વિદેશ મંત્રાલય
12. રમેશ પોખરીવાલ (કેબિનેટ મંત્રી)  માનવ સંશાધન અને વિકાસ મંત્રાલય
13. થાવર ચંદ ગહલોત (કેબિનેટ મંત્રી)  સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય
14. અર્જુન મુંડા (કેબિનેટ મંત્રી) 
 
આદિવાસી મામલે મંત્રાલય
15. સ્મૃતિ ઈરાની(કેબિનેટ મંત્રી)  મહિલા અને બાળ વિકાસ, કાપડ મંત્રાલય
16. હર્ષવર્ધન (કેબિનેટ મંત્રી) સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ, સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ભૂ-વિજ્ઞાન
17.  પ્રકાશ જાવડેકર (કેબિનેટ મંત્રી)  પર્યાવરણ, વન-જળ-વાયુ પરિવર્તન, સૂચના અને પ્રસારણ
18. પીયૂષ ગોયલ (કેબિનેટ મંત્રી)  રેલવે, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય
19.ધર્મેન્દ્ર પ્રધાન (કેબિનેટ મંત્રી)  ઓઈલ એન્ડ ગેસ, સ્ટીલ મંત્રાલય
20. મુખ્તાર અબ્બાસ નકવી (કેબિનેટ મંત્રી)       લઘુમતી મામલે મંત્રાલય
21. પ્રહલાદ જોશી (કેબિનેટ મંત્રી)  સંસદીય મામલે મંત્રાલય, કોલસા અને ખાણ
22. મહેન્દ્ર નાથ પાંડેય (કેબિનેટ મંત્રી)  સ્કીલ ડેવલપમેન્ટ મંત્રાલય, ઉદ્યોગ સાહસિકતા
23.અરવિંદ સાવંત (કેબિનેટ મંત્રી)    ભારે ઉદ્યોગ અને સાર્વજનિક ઉદ્યમ મંત્રાલય
24. ગિરિરાજ સિંહ (કેબિનેટ મંત્રી) પશુપાલન, ડેરી અને મત્સ્ય પાલન મંત્રાલય
25. ગજેન્દ સિંહ શેખાવત (કેબિનેટ મંત્રી)   જળ શક્તિ મંત્રાલય
26. સંતોષ ગંગવાર (રાજ્ય મંત્રી સ્વતંત્ર પ્રભાર)   શ્રમ અને રોજગાર મંત્રાલય
27. રાવ ઈન્દ્રજીત સિંહ (રાજ્ય મંત્રી સ્વતંત્ર પ્રભાર)  સ્ટેટસ્ટિક અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય
28. શ્રીપદ નાઈક (રાજ્ય મંત્રી સ્વતંત્ર  પ્રભાર)  આયુર્વેદ, યોગા, નેચરોપેથી, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી (આયુષ) મંત્રાલય
29. જીતેન્દ્ર સિંહ (રાજ્ય મંત્રી સ્વતંત્ર પ્રભાર)  પૂર્વોતર વિકાસ (સ્વતંત્ર હવાલો), પીએમઓ, જનફરિયાદ અને પેન્શન, પરમાણુ ઉર્જા, અંતરિક્ષ મંત્રાલય (રાજ્ય મંત્રી)યુવા-ખેલ (સ્વતંત્ર હવાલો) લઘુમતી (રાજ્યમંત્રી)
30. કિરણ રિજિજૂ (રાજ્ય મંત્રી સ્વતંત્ર પ્રભાર)   યુવા-ખેલ (સ્વતંત્ર હવાલો) લઘુમતી (રાજ્યમંત્રી)
31. પ્રહલાદ સિંહ પટેલ (રાજ્ય મંત્રી સ્વતંત્ર પ્રભાર)  સંસ્કૃતિ-પર્યટન (સ્વતંત્ર હવાલો)
32, આરકે સિંહ   (રાજ્ય મંત્રી  સ્વતંત્ર પ્રભાર)   વીજળી-નવીનીકરણ ઉર્જા (સ્વતંત્ર હવાલો), કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસીકતા
33.  હરદીપ સિંહ પુરી  (રાજ્ય મંત્રી સ્વતંત્ર પ્રભાર)  શહેરી વિકાસ, નાગરિક ઉડ્ડયન મંત્રાલય ( સ્વતંત્ર હવાલો), વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય (રાજ્યમંત્રી)
34.  મનસુખ માંડવિયા  (રાજ્ય મંત્રી સ્વતંત્ર પ્રભાર)  જહાજરાની, રસાયણ અને ઉર્વરક 
35. ફગ્ગન સિંહ કુલસ્તે (રાજ્યમંત્રી) સ્ટીલ રાજ્ય મંત્રી
36. .અશ્વિની ચૌબે (રાજ્યમંત્રી) સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ 
37. જનરલ રિટાયર્ડ વીકે સિંહ  (રાજ્યમંત્રી) માર્ગ પરિવહન-રાજમાર્ગ
38. કૃષ્ણપાલ ગુજ્જર   (રાજ્યમંત્રી) સામાજિક ન્યાય અને સશક્તિકરણ
39. દાનવે રાવસાહેબ    દાદારાવ  (રાજ્યમંત્રી) ઉપભોક્તા મામલે, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ
40. જી. કિશન રેડ્ડી        (રાજ્યમંત્રી) ગૃહ રાજ્યમંત્રી 
41. પુરુષોત્તમ રુપાલા    (રાજ્યમંત્રી)  કૃષિ અને કિસાન મંત્રાલય
42. રામદાસ આઠવલે    (રાજ્યમંત્રી)  સામાજિક ન્યાય અને સશક્તિકરણ 
43. સાધ્વી નિરંજન જ્યોતિ (રાજ્ય મંત્રી)  ગ્રામીણ વિકાસ રાજ્યમંત્રી  
44. બાબુલ સુપ્રિયો (રાજ્ય મંત્રી)     પર્યાવરણ, વન અને જળવાયુ 
45. સંજીવ કુમાર બલિયાન (રાજ્ય મંત્રી)   પશુપાલન ડેયરી અને મત્સ્ય પાલન 
46. ધોત્રે સંજય શમરાવ (રાજ્ય મંત્રી) માનવ સંશાધન વિકાસ અને ઈલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રૌધોગિકી રાજ્યમંત્રી 
47. અનુરાગ સિંહ ઠાકુર (રાજ્ય મંત્રી)  નાણાકીય અને કોર્પોરેટ મામલનાઅ રાજ્યમંત્રી
48 સુરેશ અંગાદિ (રાજ્ય મંત્રી) રેલ રાજ્યમંત્રી 
49. નિત્યાનંદ રાય  (રાજ્ય મંત્રી)       ગૃહ રાજ્યમંત્રી 
50. વી મુરલીધરન (રાજ્ય મંત્રી)    વિદેશ સંસદીય કાર્ય રાજ્યમંત્રી 
51. રેણુકા સિંહ (રાજ્ય મંત્રી)    આદિવાસી મામલાના રાજ્યમંત્રી
52. સોમ પ્રકાશ (રાજ્ય મંત્રી)  વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી 
53. રામેશ્વર તેલી (રાજ્ય મંત્રી)  ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ રાજ્યમંત્રી 
54.  પ્રતાપચંદ્ર સારંગી (રાજ્ય મંત્રી)  સૂક્ષ્મ લધુ અને મધ્યમ ઉદ્યમ અને પશુપાલન, ડેયરી અને મત્ય્સપાલન રાજ્યમંત્રી 
55. .કૈલાશ ચૌધરી (રાજ્ય મંત્રી)  કૃષિ અને કિસાન કલ્યાણ રાજયમંત્રી 
56. દેવાશ્રી ચૌધરી  (રાજ્ય મંત્રી)    મહિલા અને બાલ વિકાસ રાજ્યમંત્રી 
57. અર્જુન રામ મેઘવાલ  (રાજ્ય મંત્રી)  સંસદીય કાર્ય ભારી ઉદ્યોગ અને સાર્વજનિક ઉદ્યમ રાજ્યમંત્રી 
58. રતનલાલ કટારિયા (રાજ્ય મંત્રી)  જળ શક્તિઅને સામાજીક ન્યાય અને સશક્તિકરણ રાજ્યમંત્રી