રવિવાર, 2 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 16 મે 2019 (18:12 IST)

હોટલમાં જનમદિવસ ઉજવવા આવ્યું હતું પ્રેમી કપલ, કેક કાપતા જ થયું કઈક આવું

Crime news in gujarati
હરિદ્વારમાં નગર કોતવાલી ક્ષેત્રના એક હોટલમાં એક યુવતીની  સંદિગ્ધ પરિસ્થિતિમાં મોતનો કેસ સામે આવ્યું છે. અહીં ઘટના પછી આખા ક્ષેત્રમાં સનસની ફેલી ગઈ છે. 
 
ઉતરાખંડના હરિદ્બારમાં નગર કોતવાલી ક્ષેત્રના એક હોટલમાં એક યુવતીની સંદિગ્ધ પરિસ્થિતિમાં મોતનો કેસ સામે આ આવ્યું છે. અહીં ઘટના પછી આખા ક્ષેત્રમાં સનસની ફેલી ગઈ છે. તેમજ સૂચના મળતા જ ઘટનાસ્થળે પહોંચી પોલીસએ શવના પંચનામું કરી પોસ્ટમાર્ટમ માટે હોસ્પીટલ મોકલાયું છે. 

આખો કેસ 
હકીકત યુવતી હોટલમાં તેમના પ્રેમીની સાથે તેમનો જનમદિવસ મનાવવા આવી હતી. સૂત્રોએ મળી જાણકારી મુજબ પ્રેમી જોડાને પોતાને પરિણીત જનાવ્યું હતું. 
 
તેમજ પોલીસએ જણાવ્યું કે હરિદ્વારની પાસના ક્ષેત્રના એક ગામના રહેવાસી પ્રેમી જોડા સવારે 9.30 વાગ્યે નગર કોતવાલીના એક હોટલમાં પહૉચ્યા હતા. માયાપુર ચોકી પ્રભારી ગિરીશ ચંદ્ર શર્માએ જણાવ્યું કે બન્ને હોટનના રૂમમા બપોરે જન્મદિવસના કેક કાપીને ખાયું. તે જ સમયે યુવતીને અચાનક ખૂની ઉલ્ટી થવા લાગી . ત્યારબાદ  થોડા જ મિનિટ પછી યુવતીની મોત થઈ ગઈ. અચાનક બદલા માહોલને જોતા જ યુવકના હાથ પગ ફૂલી ગયા. યુવકએ શોર મચાવતા હોટલના કર્મચારી રૂમમાં આવી ગયા. ત્યારબાદ તેણે પોલીસને સૂચના આપી. તે પછી સ્થળ પર પોલેસ પહોચીને શવને પોસ્ટમાર્ટમ માટે મોકલી દીધું. 
 
ચોકી પ્રભારી ગિરીશ ચંદ્ર શર્માએ જણાવ્યું કે યુવક અને યુવતીના પરિજનને કેસની સૂચના આપી દીધી છે. તેની સાથે જ પોલીસએ વધેલા કેકને પણ તપાસ માટે મોકલી દીધું છે.