હેદરાબાદમાં ભૂકંપથી ધરતી ધૂજી રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.0

earthquake
Last Modified સોમવાર, 26 જુલાઈ 2021 (08:51 IST)
આંધ્ર પ્રદેશના હેદરાબાદમાં સવારે 5 વાગ્યે ભૂકંપ આંચકા અનુભવાયા. 4.0 તીવ્રતા વાળો આ ભૂકંપ હેદરાબાદના દક્ષિની ક્ષેત્રમાં આ ભૂકંપ અનુભવાયા. નેશનલ સેંટર ફૉર સીસ્મોલૉજીએ કહ્યુ કે હેદરાબાદમાં આજે સવારે 5 વાગ્યે રિક્ટર સ્કેલ પર 4.0 તીવ્રતાનો ભૂકંપ આવ્યુ. ભૂકંપ નિગરાણી એજંસી દ્વારા જારી અલર્ટના મુજબ ભૂકંપનો કેંદ્ર હેદરાબાદથી 156 કિલોમીટર દક્ષિણમાં આંદ્ર પ્રદેશમાં હતું. એનસીએસએ જણાવ્યુ કે ભૂકંપએ 10 કિલોમીટર ઉંડાઈ સુધી ક્ષેત્રને પ્રભાવિત કર્યુ.


આ પણ વાંચો :