ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 24 સપ્ટેમ્બર 2021 (14:55 IST)

દિલ્હીના રોહિણી કોર્ટમાં ફાયરિંગ કુખ્યાત બદમાશ ગોગીની મોત

દિલ્હીના રોહિણી કોર્ટમાં શુક્રવારે ફાયરિંગ થઈ. આ ફાઈરિંગમાં કુખ્યાત બદમાશ ગોગી માર્યુ છે. પોલીસએ પણ બદમાશની ફાયરિંગનો જવાબ આપ્યુ અને એકને મારી નાખ્યો. રોહિણી કોર્ટમાં હથિયારબં ગુંડા વકીલના વેશમાં આવ્યા હતા અને તેના  કારણે તેને ઓળખી ન શકાયુ. કહેવાઈ રહ્યુ છે કે આ લોકો કુખ્યાત ગુંદા ગોગીને મારવા માટે જ આવ્યા હતા. પોલીસ મુજબ ટિલ્લો તાજપુરિયા ગેંગએ વકીલની ડ્રેસનાં ગોગી પર હુમલો કર્યો હતો.