બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 2 નવેમ્બર 2018 (11:33 IST)

મિત્રોની સાથે મળીને કર્યું પત્ની સાથે સામૂહિક દુષ્કર્મ

ફોજમાં નોકરી કરવાની વાત કહી લગ્ન કર્યાના બે વર્ષ પછી એક પતિએ તેમના જ મિત્રો સાથે મળીને પત્ની સાથે સામૂહિક દુષ્કર્મ કર્યા. ઈજાગ્રસ્ત સ્થિતિમાં પીડિતને હોસ્પીટલ આવી. અહીં તેની સ્થિતિ કોઈ ચિકિસ્તસકોએ પોલીસને સૂચિત કર્યા. કેસ હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના છે. 
 
પોલીસએ પીડિતની સાક્ષી લઈ પતિ અને તેમના મિત્રોની સામે સામૂહિક દુષ્કર્મ, મારપીટ અને જાનથી મારવાની ધમકી આપતાની ધારાથી કેસ દાખલ કર્યા છે. પીડિત મુજબ 2016માં આરોપી પતિએ ફોજમાં નોકરીની ધોખાબાજી આપી તેની સાથે મંદિરમાં લગ્ન કરી અને થોડા સમય પછી તેને ઘરમાં મૂકી ફોજમાં નોકરીનો બહાનો કરી કિન્નૌર ચાલી ગયા. અહીં તે દિહાડી મજૂરી કરવા લાગ્યુંં. 
 
વર્ષ 2017માં તે ઘર પરત આવ્યો અને સાથે રહેવા લાગ્યા. પણ પરિવારના પોષણ માતે પત્નીએ પતિથી પૈસા માંગ કરી તો તે બહાના બનાવા લાગ્યો. પીડિતએ તેમના ગુજરતા માટે મજૂરી કરી આજીવિકા કમાવી શરૂ કરી. 
 
તે સમયે 30-31 ઓક્ટોબરની રાત્રે નશામાં ચૂર થઈ તે તેમના ત્રણ મિત્રોની સાથે ઘરે પહો6ચ્યા અને મળીને સામૂહિક દુષ્મર્મ કરી નાખ્યું. દુષ્કર્મ પછીએ તેને પીડિતસ્ને મારીને ઘાયલ કરી દીધું અને પછી તેને મૂકીને ફરાર થઈ ગયા. 
 
સરકાઘાટ થાના પ્રભારી ચંદ્રપાલ સાહએ જણાવ્યું કે ભારતીય દંદ સંહિતા 376, 376ડી, 323 અને 5066 માં  કેસ દાખલ કર્યા છે.