શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 17 ફેબ્રુઆરી 2022 (12:24 IST)

ગૂગલની યૂજર્સને અપીલ- ક્રોમ બ્રાઉઝરમાં 11 સિક્યુરિટી બગ્સ, તેનાથી બચવા માટે તરત કરો અપડેટ

તમે તમારા કમ્યુટર કે લેપટૉપ પર ગૂગલ ક્રોમ ઉપયોગ કરો છો ત્યારે તેને તરત અપડેટ કરી લો. ગૂગલે ક્રોમ બ્રાઉઝર માટે નવુ અપડેટ્સ રોલ આઉટ કર્યુ છે.

તે બધા યૂઝર્સથી આ અપડેટને તરત ઈંસ્ટૉલ કરવાની પણ અપીલ પણ કરી છે. ગૂગલ મુજબ આ અપડેટથ્ર્ર ક્રોમના 11 સિક્યુરિટી ઈશ્યૂ સારા થઈ જશે. ક્રોમ અપડેટ થયા પછી વર્જન 98.0.4758.102 (64-બિટ) થઈ જશે. 

ગૂગલ ક્રોમ બ્રાઉઝરને (Google Crome browser) અપડેટ કરવાની પ્રક્રિયા
તમારા ઉપકરણ પર Google Chrome બ્રાઉઝર ખોલો
ઉપર જમણી બાજુએ ત્રણ-બિંદુના ચિહ્ન પર ટેપ કરો
હેલ્પ પર જઈને (About Google Crome) ગૂગલ ક્રોમ પર જાઓ
નવી વિંડોમાં, વપરાશકર્તાઓ Chrome બ્રાઉઝરનું વર્તમાન સંસ્કરણ જોઈ શકશે
અપડેટ અહીં ઉપલબ્ધ છે, પછી તેના પર ક્લિક કરીને અપડેટ કરો.