સંબંધિત સમાચાર
- હરિયાણા કોંગ્રેસે 34 ઉમેદવારોના નામને મંજૂરી આપી, આ બેઠકો પર અસમંજસ સર્જાઈ
- ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ કોંગ્રેસની બેઠકમાં જણાવ્યું કે કેટલી સીટો આપવામાં આવશે.
- હરિયાણામાં બદલાઈ મતદાન અને મતગણતરી, હવે આ દિવસે થશે મતદાન, જાણો વિગત
- હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઈને ઈલેક્શન કમીશનની થોડી વારમાં બેઠક, નવી તારીખનુ થઈ શકે છે એલાન
- Jammu Kashmir Election 2024 - જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કૉન્ફ્રેસ અને કોંગ્રેસ મળીને લડશે ચૂંટણી, ફારુક અબ્દુલ્લાએ કર્યુ ગઠબંધનનુ એલાન
બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટ રાહુલ ગાંધીને મળ્યા, મોટી માહિતી સામે આવી!
હાલના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા કોંગ્રેસ
નેતા રાહુલ ગાંધીને મળ્યા. વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા અને રાહુલ ગાંધીની તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે.
આ તસવીર બાદ સતત અટકળો ચાલી રહી છે. વાસ્તવમાં બંને કુસ્તીબાજો ચૂંટણીમાં ઉમેદવારોની જાહેરાત પહેલા જ કોંગ્રેસ હાઈકમાન્ડને મળ્યા હતા. હવે એવી અટકળોએ જોર પકડ્યું છે વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા કોંગ્રેસની ટિકિટ પર હરિયાણા વિધાનસભા ચૂંટણી લડશે.
