શુક્રવાર, 15 ઑગસ્ટ 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : રવિવાર, 3 સપ્ટેમ્બર 2023 (17:22 IST)

કેદારનાથ પર્વત પર ભયાનક હિમસ્ખલન: VIDEO

Horrific Avalanche on Mount Kedarnath
કેદારનાથ પર્વત પર ભયાનક હિમસ્ખલન: VIDEO- કેદારનાથ ધામ પાછળ ચૌરાગઢી ગ્લેશિયરના કેચમેન્ટમાં હિમપ્રપાતની ઘટનાઓ અવારનવાર બને છે . પ્રખ્યાત કેદારનાથ ધામની પાછળ સુમેરુ પર્વત (Sumeru Mountain) પર રવિવારે સવારે ભીષણ હિમપ્રપાત થયો હતો.

જો કે આ ઘટનામાં કોઈ જાનહાની કે જાનહાનિના સમાચાર નથી. પરંતુ પર્વત પરથી પડતો બરફ જોઈને લોકો ડરી ગયા હતા.

 
કેદારનાથ ધામ પાછળ ચૌરાગઢી ગ્લેશિયરના કેચમેન્ટમાં હિમપ્રપાતની ઘટનાઓ અવારનવાર બને છે. અહીં નિયમિત અંતરે હિમપ્રપાત આવતા રહે છે. આ વખતે પણ સુમેરુ પર્વત પર હિમપ્રપાતની ઘટના જોવા મળી હતી. રવિવારના હિમસ્ખલનને કારણે સરસ્વતી નદીનું જળસ્તર (Sumeru Mountain) વધવાની કોઈ માહિતી નથી.