1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 17 નવેમ્બર 2022 (12:56 IST)

Love Jihad In Lucknow- ધર્માંતરણની ના પાડી તો, 19 વર્ષની નિધિને સૂફિયાને ચોથા માળેથી ફેંકી દેવાઈ

death
દિલ્હીમાં પ્રેમના 35 ટુકડા થયા તો લખનઉમાં પણ લોહી લવ જેહાદની સનસનીખેજ ઘટના સામે આવી છે. સૂફિયાન તેમની ગર્લફ્રેડનુ ધર્મ બદલવા ઈચ્છતો હતો. તે ઘણા દિવસોથી તેને પરેશાન કરી રહ્યો હતો અને સાથે જ લગ્ન માટે દબાણ બનાવી રહ્યો હતો. 
 
લોહિયાળ લવ જેહાદના બનાવ રોકાવવાના નામ જ નથી લઈ રહ્યા ચે. દિલ્હીમાં શ્રદ્ધા હત્યાકાંડ પછી હવે લખનઉમાં પણ લવ લેહાદનો સનસનીખેજ સામે આવ્યો છે. બળજબરીથી ધર્મ પરિવર્તનના નામે લખનૌમાં 19 વર્ષની નિધિને સૂફિયાન નામના યુવકે ક્રૂરતાથી મારી નાખ્યો છે. પ્રેમના જાળમાં ફંસાવીને સૂફિયાનએ નિધિનુ બ્રેક વૉશ કરી તેનો ધર્મ બદલવાની કોશિશ કરી પણ જ્યારે તે નહી માન્યુ તો સૂફિયાનએ તેને મોતના ઘાટ ઉતારી દીધું. સૂફિયાનએ નિધિ ગુપ્તાને ચોથા માળાથી નેચે ફેંકી દીધુ. નિધિને ગંભીર સ્થિતિમાં ટ્રામા સેંટરમા દાખલ કરાવ્યો જ્યારે સારવાર દરમિયાન તેમની મોત થઈ ગઈ. 
 
બળજબરીથી ધર્માંતરણ દબાણ બનાવી રહ્યું હતું
ઘટના લખનઉના દુબગ્ગા વિસ્તારની છે. સૂફિયાન પર 19 વર્ષની નિધિ ગુપ્તાની હત્યાનો આરોપ છે. સૂફિયાન નિધિ નામની છોકરીને ચોથા માળાથી નીચે ફેંકી દીધું. છોકરીના પરિવાર પર હત્યા અને બળજબરી ધર્મ પરિવર્તનનુ કેસ નોંધાયો છે. નિધિના પરિવારનો આરોપ છે કે સૂફિયાન તેમની દીકરીનો બળજબરીથી ધર્માંતરણ દબાણ બનાવી રહ્યું હતું. તે ઘણા દિવસોથી તેમને પરેશાન કરી રહ્યો હતો અને સાથે જ  લગ્ન માટે દબાણ બનાવી રહ્યો હતો. 
(Edited By-Monica Sahu)