શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: રવિવાર, 16 જુલાઈ 2023 (14:22 IST)

શરદ પવારને મળવા પહોંચ્યા અજિત પવાર જૂથના મંત્રી, પ્રફુલ્લ પટેલ પણ સામેલ

sharad pawar ajit pawar
Maharastra news- મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ વચ્ચે એક મોટા સમાચાર છે. રવિવારે (16 જુલાઈ) અજિત પવાર અને તેમના જૂથના ઘણા નેતાઓ શરદ પવારને મળવા પહોંચ્યા હતા. આમાં પ્રફુલ્લ પટેલનો પણ સમાવેશ થાય છે. આ બેઠક વાયબી ચવ્હાણ સેન્ટરમાં થઈ હતી.
 
આ મંત્રી બેઠક માટે પહોંચ્યા હતા
પ્રફુલ પટેલ
અજિત પવાર
છગન ભુજબળ
અદિતિ તટકરે
 
હસન મુશ્રીફ
ધનંજય મુંડે
દિલીપ વાલસે પાટીલ
સંજય બનસોડે
સુનિલ તટકરે