1. સમાચાર જગત
  2. ગુજરાતી તાજા સમાચાર
  3. રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: સોમવાર, 21 જુલાઈ 2025 (15:03 IST)

મોદી સરકારના શાસનમાં આતંકવાદ, નક્સલવાદ અને ઉગ્રવાદનો અંત

modi gujarat
મોદી સરકારના શાસનમાં આતંકવાદ, નક્સલવાદ અને ઉગ્રવાદનો અંત આવી રહ્યો છે. ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધીમાં દેશ નક્સલવાદથી મુક્ત થઈ જશે. મોદી સરકાર ન તો આતંકવાદીઓને સહન કરશે કે ન તો આતંકવાદીઓને.
 
સાડાત્રણ મહિના  ના બ્રેક પછી શરૂ થયું સંસદનું ચોમાસાનું સત્ર. પીએમ એ કહ્યું ઓપરેશન સિંદૂર સફળ રહ્યું અને હવે ભારતમાંથી નકલસદવાદ ખતમ કરવાનું ઓપરેશન થશે શરૂ, દુનિયા જોશે ભારતની શક્તિ. 
પીએમ મોદીએ એસ્ટ્રોનોટ શુભાંશુને અભિનંદન આપ્યું ને બીજી ઘણી વાતો રજૂ કરી.
ચોમાસાનું સત્ર ૩૨ દિવસ ચાલશે. 

વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત અનેક પ્રકારની હિંસક ગતિવિધિઓ થી ગ્રસિત છે. આતંકવાદ તો છેજ સાથે નક્સલવાદ પણ. નક્સલવાદ ને જળથી ખતમ કરવાનો સંકલ્પ લીધો અને દેશ ના ઘણા જિલ્લાઓ  મુક્ત કરવાનું વચન આપ્યું.