OMG: દુનિયાભરમાં વાયરલ થયો 5 પગવાળો ઘેટાનો વીડિયો, 10 લાખમાં 1નો થાય છે આ રીતે જન્મ, જોવા ભીડ ઉમટી - OMG: Video of 5-legged lamb goes viral worldwide, 1 in 10 lakh is born this way, crowds flock to watch | Webdunia Gujarati
શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :નવી દિલ્હી , મંગળવાર, 15 માર્ચ 2022 (12:16 IST)

OMG: દુનિયાભરમાં વાયરલ થયો 5 પગવાળો ઘેટાનો વીડિયો, 10 લાખમાં 1નો થાય છે આ રીતે જન્મ, જોવા ભીડ ઉમટી

આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે. આવામાં કંઈ પણ વિચિત્ર અને સામાન્યથી થોડુ અલગ જે પણ થાય છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જાય છે. તાજેતરમાં એક ઘેંટુ (Rare 5 leg Lamb) સોશિયલ મીડિયા (5 leg Lamb Viral in Social Media) માં ખૂબ ચર્ચામાં છે. આ ઘેટાની ખાસ વાત એ છે કે તે બીજા કરતા ખૂબ અલગ છે. કારણ કે તેની પાસે ચારને બદલે પાંચ પગ છે. ઘેટાના પાંચમો પગ ડાબી બાજુ છે. જેને જોવા માટે લોકોની ભીડ ઉમટી રહી છે.