ગુરુવાર, 18 જુલાઈ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 23 ડિસેમ્બર 2021 (10:45 IST)

Omicron : તમિલનાડુમાં 'Omicron' બ્લાસ્ટ, રાજ્યમાં એક જ દિવસમાં 33 સંક્રમિત મળી આવ્યા

તમિલનાડુમાં 'ઓમિક્રોન' બ્લાસ્ટ- તમિલનાડુમાં ઓમિક્રોન કેસની કુલ સંખ્યા વધીને 34 થઈ ગઈ છે. તમિલનાડુના સ્વાસ્થ્ય મંત્રી એમએ સુબ્રમણ્યમે આ જાણકારી આપી છે. જેના કારણે દેશમાં આ નવા વેરિઅન્ટથી સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 280 થઈ ગઈ છે.
દેશની બે મોટી શાળાઓમાં કોરોના વિસ્ફોટ
પશ્ચિમ બંગાળના નાદિયામાં નવોદય સ્કૂલમાં 29 બાળકો કોરોનાથી સંક્રમિત જોવા મળ્યા છે. આ તમામ રેસિડેન્શિયલ સ્કૂલના ધોરણ 9 અને 10મા ધોરણના વિદ્યાર્થીઓ છે. તે જ સમયે, હિમાચલના બિલાસપુરની એક શાળામાં 23 બાળકો કોરોના સંક્રમિત મળી આવ્યા છે.