શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 27 સપ્ટેમ્બર 2021 (13:31 IST)

PM મોદીએ તમામ સરકારી કાર્યાલયોને આપ્યા મોટા આદેશ, 31 ઓક્ટોબર પહેલા બધાજ પેન્ડિંગ કામ પતાવા આદેશ આપ્યો છે

વડાપ્રધાન મોદીએ આદેશ આપ્યા છે કે એક મહિનામાં સરકારી કચેરીઓમાં જે પણ પેન્ડીંગ કામો પડ્યા છે. તે પૂરા કરવામાં આવે. જુની જે પણ ફાઈલો પડી છે. તે બધી ફાઈલોનો નિકાલ લાવવા કહ્યું છે. સાથેજ સંસદમાં જે પણ આશ્વાસનો મંત્રાલયે આપ્યા છે તે બધાજ કામ 31 ઓક્ટોમ્બર પહેલા પતાવા માટે આદેશ આપવામાં આવ્યો છે.