શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 15 માર્ચ 2022 (11:40 IST)

'The Kashmir Files' પર પ્રધાનમંત્રી મોદીનુ નિવેદન, સત્યને દબાવવાનો પ્રયાસ કર્યો

'The Kashmir Files' પર મચેલા હંગામાની વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોટુ નિવેદન આપ્યુ છે. પીએમ મોદીએ મંગળવારે કહ્યુ કે સત્યને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ભાજપા સંસદીય દળની બેઠકમાં પીએમ મોદીએ આપ્યુ નિવેદન.