ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 6 જૂન 2023 (10:58 IST)

Wrestlers Protest: બૃજભૂષણના ઘર પર પોલીસના ધામા, 15 થી વધારે લોકોનાનિવેદન નોંધાયા

Brij Bhushan Sharan Singh
દિલ્હી પોલીસની ટીમ સાંસદ અને રેસલિંગ ફેડરેશન ઑફ ઈંડિયાના અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંગના ગોંડા સ્થિત ઘરે પહોંચી. પોલીસએ બૃજભૂષણ શરણ સિંહને ત્યાં કામ કરનારા લોકોના નિવેદન નોંધ કરાયા છે. ડ્રાઈવર, નોકર અને ઘરમાં કામ કરનારા 15 થી વધારે લોકોના નિવેદન નોંધાયા છે. નિવેદન નોંધાયા પછી સોમવારે મોડી રાત્રે 11.30 વાગ્યે પોલીસ ટીમ 11.30 વાગ્યે પોલીસ ગોંડાથી દિલ્હી માટે રવાના થઈ. 
 
તેમજ બૃજભૂષન શરણ વિરૂદ્ધ આંદોલન કરી રહ્યા પહલવાન સાક્ષી મલિક, વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાએ રેલ્વેની નોકરી ફરીથી જ્વાઈન કરી લીધી છે.