બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 16 જુલાઈ 2021 (17:43 IST)

રાજસ્થાનનો પ્રથમ કેસ- ખેડૂતની પાંચ દીકરીઓ RAS ઑફીસર, ત્રણ બેનોએ એક સાથે પાસ કરી આરએએસ પરીક્ષા 2018

રાજસ્થાનના એક ખેડૂત પરિવારની દીકરીઓઈ ઈતિહાસ રચી દીધુ છે. આ પરિવારની ત્રણ દીકરીઓ એક સાથે ઑફીસર બની છે. ત્રણે નાની બેનોએ રાજસ્થાનના પ્રશાસનિક સેવા પરીક્ષા (RAS Exam 2018) પાસ કરી છે. જ્યારે બે મોટી બેન પહેલા જ આરએએસ અધિકારી છે. સંભવત આ રાજ્સથાનનો પ્રથમ એવું પરિવાર છે જેની પાંચ દીકરીઓએ આરએએસ પરીક્ષા પાસ કરી છે. 
 
હનુમાનગઢાની છે આરએએસ બેનિ 
ત્રણ બેનો એક સાથે  આરએએસ પરીક્ષા પાસ કરવાનો આ કેસ રાજ્સ્થાનના હનુમાનગઢ જિલ્લાની રાવતસરના ગામ ભેરૂંસરીનો છે. જિલ્લા મુખ્યાલયથી 50 કિલોમીટર દૂર ગામ ભૈરૂસરીના ખેડૂત સહદેવ 
 
સહારણની દીકરીઓએ આ કમાલ કરી દીધું. ત્રણ નાની બેનપણ બે મોટી બેનના જેમ ઑફીસર બની છે. 
 
આરએએસ ઑફીસર બન્યા પછી જયપુરથી આવશે ગામ 
સહદેવના મોટા ભાઈના દીકરા મોહનલાલ સહારણએ વન ઈંડિયા હિંદીથી વાતચીતમાં આ વાતની પુષ્ટિ કરી છે કે તેમની ત્રણ બેન (કાકીની છોકરીઓ) એ એક સાથે આરએએસ પરીક્ષા 2018 પાસ કરી છે. 
 
આરએએસનો પરિણામ આવ્યા પછી ત્રણે બેનો જયપુરથી ગામ આવશે. તેના સ્વાગતમાં આખુ ગામએ પલક પાંવડે પથારી રાખ્યા છે. 
 
કોણ છે આરએએસ ઑફીસર બેન 
જણાવીએ કે હનુમાનગઢમાં રાવતસર તાલુકાના ગામ ભેરૂસરીના સહદેવ સહારણની દીકરી રિતુ, અંશુ અને સુમનએ આરએએસ પરીક્ષા 2018 એક સાથે પાસ કરી છે. ત્રણે બેનોની આ બીજી કોશિશ હતી. ત્રણે જ અત્યારે અપરિણીત છે. 
 
આરએએસ બેનનો પરિવાર એક સાથે આરએએસ બનનારી બેન ખેડૂત પરિવારથી સંબંધ રાખે છે. સહદેવ સહારણ ખેડૂત છે. માતા લક્ષ્મી દેવી ગૃહણી છે. તેનો એક ભાઈ અભિરાજ છે જે હમીરપુરથી આઈઆઈટી કરી ચૂક્યો છે. અત્યારે તે યૂપીએસસીની તૈયારીઓમાં લાગ્યુ છે. 
 
1. રિતૂ સહારણ, આરએએસ મોહનલાલન મુજબ રિતુ સહારણ પાંચ બેનોમાં સૌથી નાની છે. રિતુએ આરએએસ પરીક્ષા 2018માં 945મી રેંક મેળવી છે. ઓબીસીમાં રિતુને 96મી રેંક મેળવી છે. 
 
2. સુમન સહારણ આરએએસ સુમન સહારણએ આરએએસ પરીક્ષા 2018માં 915મી રેંક મેળવી છે જ્યારે તેણે ઓબીસી યાસી 98મી રેંક મળી છે. 
 
3. અંશુ સહારણ, આરએએસ રાજસ્થાન પ્રશાસનિક સેવા પરીક્ષા 2018માં અંશુ સહારણએ 348મી રેંક મેળવી છે. તેણે ઓબીસીમાં 31મા રેંક મેળવી છે. 
 
રોમા સહારણ અને મંજૂ સહારણ મોહનલાલએ જનાવ્યુ કે એસ સાથે આરએએસ ઑફીસર બનનારી ત્રણ બેનોની મોટી બેન રોમા સહારણ 2010માં આરએએસ પરીક્ષા પાસ કરી છે. આ તેમના પરિવારમાં પ્રથમ આરએએસ અધિકારી હતી. વર્તમાનમાં ઝૂંઝૂનૂના સૂરજગઢમાં બીડીઓ રૂપમાં કાર્યરત છે. જ્યારે બીજી બેન મંજૂ સહારણએ આરએએસ પરીક્ષા 2017 પાસ કરી હતી. તેનો અધીનસ્થ સેવાઓમાં પસંદગી થઈ હતી. તે વર્તમાનમાં સહકારિતા વિભાગ નોહરની સેવાઓ આપી રહી છે.